મેષ (અ,લ,ઇ) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હળવી બને. આવકનું પ્રમાણ જળવારી રહે. આકસ્મિક ધન લાભ.
વૃષભ (બ,વ,ઉ) : નોકરિયાતવર્ગને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળે. પ્રમોશન મલે. આવકનું પ્રમાણ જળવાયેલું રહે.
મિથુન (ક,છ,ઘ) : આકસ્મિક ધનલાભ થાય. સ્વાસ્થ્ય સારુ રહે. આવકમાં વધારો થાય. વડીલોનું માર્ગદર્શન મળી રહે.
કર્ક (ડ,હ) : ઇષ્ટદેવની કૃપાથી રાહત ધાર્મિક ઉપાસનાથી લાભ, વાતાવરણ સુમેળભર્યું રહે. માનસિક ચિંતા હળવી બને.
સિંહ (મ,ટ) : સટ્ટાકિય બાબતોથી સંભાળવું નાણાંકીય સ્થિતિ મજબૂત બને. આવકનું પ્રમઆમ જળવાઈ રહે.
કન્યા (પ,ઠ,ણ) : જમીન-મકાન, વાહનનોયોગ, આરોગ્ય સુખાકારી વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બને.
તુલા (ર,ત) : ધર્મઆધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધતી જણાય. યાત્રા પ્રવાસનું આયોજન થાય. આરોગ્ય સંભાળવું.
વૃશ્વિક (ન,ય) : દિવસ આનંદમય પસાર થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યું રહે. યાત્રા-પ્રવાસ શક્ય બની રહે.
ધન (ભ,ધ,ફ) : માનસિક ચિંતા હળવી બને. રાજકીય ક્ષેત્રે લાભ થશે, પરંતુ જવાબદારીમાં વધારો થઈ શકે છે.
મકર (ખ,જ) : કાયદાકીય પ્રશ્નો હલ થાય. માનસિક ચિંતા ઓછી થાય. નોકરીમાં ફાયદો. આવકનું પ્રમાણ જળવાઈ રહે.
કુંભ (ગ,શ,સ) : વારસાગત મિલકતના પ્રશ્નો હલ થાય. આરોગ્ય સાચવવું, અભ્યાસમાં પ્રગતિ. લગ્નઉત્સુકો માટે ઉત્તમ સમય.
મીન (દ,ચ,ઝ,થ) : નોકરી ધંધામાં પ્રગતિ. ધંધાનું આયોજન સફળ બને. માનસિક ચિંતા હળવી બને. સમય શુભ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.