- પંચાગ
તારીખ | તા. 2 જાન્યુઆરી 2019, ગુરૂવાર |
તિથિ | પોષ સુદ સાતમ |
રાશિ | મીન (દ, ચ, ઝ, થ) |
નક્ષત્ર | ઉત્તરા ભાદ્રાપદ (ઓમ્ અહિર્બુઘ્નાય નમઃ) |
યોગ | વરીયાન |
કરણ | ગર |
દિન મહિમા –
- પંચક ચાલુ છે
- ગુરૂ ગોવિંદસિંહ જયંતી છે
- રાહુકાલ બપોરે 1.30 થી 3.00
- શુભ ચોઘડીયું સાંજે 4.50 થી 6.12
- દત્તબાવનીનો પાઠ કરવો
મેષ (અ,લ,ઈ) –
- પ્રવાસની શક્યતા છે
- આરોગ્ય જાળવજો
- ધર્મકાર્ય થાય
- વાહન ચલાવતા સાવધાની રાખજો
વૃષભ (બ,વ,ઉ) –
- આનંદમય દિવસ છે
- મન પ્રસન્ન રહેશે
- આરોગ્ય જાળવજો
- બહાર જમવાનું વધુ થશે
મિથુન (ક,છ,ઘ) –
- લાભપૂર્ણ દિવસ છે
- વેપારમાં સ્થિરતા
- જીવનસાથીનું આરોગ્ય જાળવજો
- ભાગીદારી પેઢીમાં સાચવવું
કર્ક (ડ,હ) –
- પ્રવાસની શક્યતા છે
- ભાગ્ય બળવાન છે
- કાર્યમાં સફળતા
- ચાતુર્ય વધે
સિંહ (મ,ટ) –
- શરદી-ખાંસીથી સાચવવું
- જળઘાતથી સાવધાન
- અચાનક પ્રવાસ થાય
- પેટનું આરોગ્ય જાળવજો
કન્યા (પ,ઠ,ણ) –
- ઘર સંબંધી કાર્યો વધુ રહે
- ઘરમાં સુધારા-વધારા થાય
- માતાનું આરોગ્ય જાળવવું
- વેપારમાં નીરસતા જણાય
તુલા (ર,ત) –
- હાથની પીડાથી સાચવવું
- પાડોશી સાથે સુમેળ રાખવો
- કાર્યકર્તાની સમસ્યા રહે
- શાંતિથી દિવસ પસાર કરવો
વૃશ્ચિક (ન,ય) –
- અચાનક ગુસ્સો આવી જાય
- વાહન ચલાવતા સાવધાન
- દાંતની પીડા સતાવે
- રોકડ નાણાંની ખેંચ વર્તાય
ધન (ભ,ધ,ફ,ઢ) –
- મનમાં ગુંચવાડો રહે
- કોઈ વાત સ્પષ્ટ ન થાય
- ઘરમાં શાંતિ રાખવી
- રાત્રીમાં ઊંઘ તૂટી જાય
મકર (ખ,જ) –
- જીવનસાથીથી લાભ
- કાર્યમાં સરળતા રહે
- વેપારમાં લાભ
- મિશ્ર દિવસ વિતે
કુંભ (ગ,શ,સ,ષ) –
- સંબંધોમાં કચવાટ
- નવું મકાન ખરીદવાની ઇચ્છા થાય
- પ્રવાસથી લાભ
- દરિયાની નજીક જવાનું થાય
મીન (દ,ચ,ઝ,થ) –
- સારી પરિસ્થિતિ છે
- વડીલોથી લાભ
- વડીલોથી થોડી મુશ્કેલી વધે
- કામકાજમાં વ્યસ્તતા વધુ
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.