પંચાંગ
તારીખ | તા. 7 ફેબ્રુઆરી 2020, શુક્રવાર |
તિથિ | મહા વદ તેરસ |
રાશિ | મિથુન (ક, છ, ઘ) |
નક્ષત્ર | પુનર્વસુ |
યોગ | પ્રીતિ |
કરણ | કૌલવ |
દિન મહિમા –
- મંગળ ધન રાશિમાં રાત્રે 3.52
- વિશ્વકર્મા જયંતી
- મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ
- રાહુકાલ બપોરે 12.30 થી 1.00
- શુભ ચોઘડીયું 12.54 થી 2.18
મેષ (અ,લ,ઈ) –
- ધર્મકાર્યોમાં જોડાવાનું થાય
- કાર્ય કરવામાં મૂંઝવણ થાય
- ધનપ્રાપ્તિના યોગ છે
- ભાષા ઉપર પ્રભુત્વ જળવાય
વૃષભ (બ,વ,ઉ) –
- સ્વાર્થીપણું હાવી થાય
- નિર્ભયપણું રહે
- ધર્મકાર્ય થાય
- ઈશ્વર પ્રતિ શ્રદ્ધા વધે
મિથુન (ક,છ,ઘ) –
- માથુ દુઃખવાની ફરિયાદ રહે
- શરીરે અસુખ જણાય
- જીવનસાથી સાથે સુમેળ રાખવો
- મન થોડુ વ્યગ્ર રહે
કર્ક (ડ,હ) –
- લાભ મળી શકે
- મિત્રોથી સુખ મળે
- કાર્ય વધુ સારું થાય
- નોકરીમાં લાભ મળી શકે
સિંહ (મ,ટ) –
- આરોગ્ય જાળવજો
- થોડો મતભેદ રહે
- નોકરીમાં અશાંતિ જણાય
- વેપારીને લાભ થઈ શકે
કન્યા (પ,ઠ,ણ) –
- જેમણે લાભ આપ્યો હોય તેમની સાથે મતભેદ થાય
- વડીલો સાથે મતભેદ થઈ શકે
- કાર્યમાં કુનેહ વધે
- બુદ્ધિનો ઉપયોગ વધુ કરવો પડે
તુલા (ર,ત) –
- પ્રવાસ થાય
- કમિશનની આવક થાય
- ભાડાની આવક થાય
- સ્ત્રી જાતકોને વેપારમાં સાનુકૂળતા
વૃશ્ચિક (ન,ય) –
- ધર્મકાર્યમાં ખર્ચ થાય
- મીઠાઈ જમવા મળે
- મકાન બાબતે કાર્ય થાય
- રાત્રે શાંતિથી ઊંઘ આવે
ધન (ભ,ધ,ફ,ઢ) –
- જીવનસાથીનું આરોગ્ય જાળવજો
- સાસરી પક્ષ સાથે મતભેદ રહે
- આરોગ્ય જાળવજો
- શાંતિથી દિવસ પસાર કરવો
મકર (ખ,જ) –
- પતિ-પત્નીએ જાળવવું
- આરોગ્ય સાચવજો
- સીઝનલ રોગ થઈ શકે
- પેટની બિમારીથી સાવધાન
કુંભ (ગ,શ,સ,ષ) –
- સંતાન સાથે રકઝક થાય
- પેટની બિમારીથી સાચવવું
- જુદા જુદા સ્વપ્ન આવે
- સંતાન સાથે સુમેળ રાખવો
મિન (દ,ચ,ઝ,થ) –
- પ્રેમ ભંગ થઈ શકે
- પ્રેમમાં વિખવાદ થઈ શકે
- કુળદેવીની ઉપાસના કરવી
- નોકરીમાં લાભ થાય
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.