Not Set/ કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – થોડો અંતરાય લાગશે પણ, તમારો પરિશ્રમ સિદ્ધ થશે નવી દિશા મળી રહેશે આપનું ધાર્યું થઈ રહેશે રેસ્ટોરન્ટમાં જમવાનું થાય વૃષભ (બ,વ,ઉ) – સુમેળભરી વાત આગળ વધે પણ, અંતે ધાર્યું પરિણામ ન મળી શકે આરોગ્ય જાળવજો થકાવટ લાગશે તાવ-તરીયાથી સાચવજો મિથુન (ક,છ,ઘ) – હિંમત રાખજો કાર્ય પાર પડશે ધનની આવક થશે કંઈક છોડવું […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • થોડો અંતરાય લાગશે
  • પણ, તમારો પરિશ્રમ સિદ્ધ થશે
  • નવી દિશા મળી રહેશે
  • આપનું ધાર્યું થઈ રહેશે
  • રેસ્ટોરન્ટમાં જમવાનું થાય

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સુમેળભરી વાત આગળ વધે
  • પણ, અંતે ધાર્યું પરિણામ ન મળી શકે
  • આરોગ્ય જાળવજો
  • થકાવટ લાગશે
  • તાવ-તરીયાથી સાચવજો

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • હિંમત રાખજો
  • કાર્ય પાર પડશે
  • ધનની આવક થશે
  • કંઈક છોડવું પણ પડશે
  • દાન-ધર્માદો કરજો શુભ થશે

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કોઈ પ્રેમ સંબંધ પાંગરે
  • અચાનક નવા સંબંધો બંધાય
  • નોકરીમાં નવી તક મળે
  • ધનની આવક થાય
  • આનંદમાં દિવસ રહે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સંબંધો સુધરશે
  • અબોલા ટળશે
  • આનંદ-ઉલ્લાસ રહે
  • થોડો સંયમ રાખજો
  • પ્રવાસ શક્ય છે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • મેદાન છોડીને ન જશો
  • મન થોડું દુઃખી થશે
  • પણ, હિંમત રાખજો
  • તમારું કામ સિદ્ધ થશે
  • પરાક્રમમાં લાભમાં ફેરવાશે

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્ય અટકી શકે છે
  • તમે અભિગમ બદલો
  • ઉતાવળ થઈ જાય
  • જૂના પ્રશ્નો ઊભા થાય
  • જૂનું બહુ યાદ ન કરવું

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • મિત્રોથી લાભ થાય
  • કરાર થઈ શકે છે
  • ધંધામાં લાભ
  • પ્રમોશન મળી શકે છે
  • આનંદમાં દિવસ વિતશે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • જુદી જુદી સમસ્યા રહે
  • પણ, તમે બળવાન છો
  • પ્રશ્નો ઉકેલી શકશો
  • ધનપ્રાપ્તિ થશે
  • સફળતા મળશે

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ચાલવામાં ધ્યાન રાખજો
  • વેપારમાં સંયમ જાળવજો
  • નફામાં ઓટ આવશે
  • આરોગ્ય જાળવવું
  • વિચાર કરીને નિર્ણય લેવો

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

 

  • શેરસટ્ટામાં લાભ છે
  • પણ, સાચવવું પડશે
  • પ્રેમ સંબંધમાં પણ લાભ
  • કોઈક ખોટો નિર્ણય લેવાઈ જાય
  • ખોટી શંકા ન કરવી

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 25/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • દાક્તરી રીપોર્ટ કઢાવવો પડે
  • આરોગ્ય જાળવજો
  • આજે આરામ થાય તો કરજો
  • શાંતિથી દિવસ પસાર કરવો
  • કુળદેવીની ઉપાસના કરજો

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.