Not Set/ કોઈ પ્લાન બનાવીને તો કોઈ ઠેસ પહોચાડીને, જાણો દરેક રાશિની બદલો લેવાની રીત

દરેક વ્યક્તિમાં એવી ઘણી વિશેષતા અને ખામીઓ હોય છે, જે એમને બીજાઓથી અલગ કરે છે. દરેક વ્યક્તિનો સ્વભાવ, બોલવાની અને પ્રેમ કરવાની રિત અલગ અલગ હોય છે, જેની જાણ રાશિ પરથી લગાવી શકાય છે. જો વાત બદલો લેવાની રીતની ક્રિયા તો વ્યક્તિ પોતાનાં દ્દુશ્મનથી કઈ રીતે બદલો લે છે એ પણ એની રાશિ પર થી […]

Uncategorized
astrology કોઈ પ્લાન બનાવીને તો કોઈ ઠેસ પહોચાડીને, જાણો દરેક રાશિની બદલો લેવાની રીત

દરેક વ્યક્તિમાં એવી ઘણી વિશેષતા અને ખામીઓ હોય છે, જે એમને બીજાઓથી અલગ કરે છે. દરેક વ્યક્તિનો સ્વભાવ, બોલવાની
અને પ્રેમ કરવાની રિત અલગ અલગ હોય છે, જેની જાણ રાશિ પરથી લગાવી શકાય છે. જો વાત બદલો લેવાની રીતની ક્રિયા તો
વ્યક્તિ પોતાનાં દ્દુશ્મનથી કઈ રીતે બદલો લે છે એ પણ એની રાશિ પર થી નક્કી થઈ શકે છે. જરૂરી નથી બદલાની ભાવના ખરાબ
જ હોય, ઘણી વાર એ સારપ માટે પણ હોય છે.  આજે અમે રસગી મુજબ તમને બતાવશું કે , કઈ રાશિ ના લોકો કેવી રીતે બદલો લે
છે.

1. મેશ રાશિ
મેશ રાશિ ના લોકો બદલાની ભાવનામાં કઈ જ વિચારતા નથી. આ લોકો બદલો લેવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.  હા પણ આ લોકો શારીરિક રીતે કોઈને પણ નુકશાન પહોચાડતા નથી.

2. વૃષભ રાશિ
આ લોકો રણનીતિ બનાવીને પોતાના દર્દનો બદલો લે છે. આ લોકો પહેલાં પોતાનો પ્લાન બનાવે છે અને પછી દુશ્મન થી બદલો લે છે, પછી ભલે એના માટે એમને કેટલો પણ સમય ન લાગી જાય.

3. મિથુન રાશિ
આમ તો આ રાશિના લોકોમાં બદલો લેવાની ભાવના ઘણી ઓછી હોય છે પણ આ લોકો દુખ આપવા વાળા કે ધોખો કરનારને ક્યારેય માફ નથી કરતા.

4. કર્ક રાશિ
જો તમારો દુશ્મન કર્ક રાશિનો છે તો જરા સંભાળીને રહો . કારણકે આ રાશિના લોકો જેટલી શીદ્ધતથી પ્રેમ કરે છે એટલી જ ખરાબ રીતે બદલો લે છે.

5. સિંહ રાશિ
સ્વભાવથી ચાલક અને તેજ તરાર આ રાશિના લોકો બદલો લેવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. સિહ રાશિના લોકો ઈંટ નો જવાબ પથ્થર થી આપે છે.

6. કન્યા રાશિ
બેશક આ રાશિના લોકો વધુ તેજ મિજાજ નાં ન હોય પરંતુ બદલો લેવા માં આ કોઈ થી પાછળ નથી. પ્રાઈવેટ હોય કે પબ્લીકલી, આ લોકો તક મળે ત્યારે બદલો લઈ લે છે.

7. તુલા રાશિ
આ લોકો કોઈ પણ સાથે પોતાનો બદલો નિયંત્રિત રીતે લે છે અને સામે વાળાને આ વાતનો અહેસાસ પણ નથી હોતો.

8. વૃષિક રાશિ
જો લોકો આ રાશિના લોકોને નુકશાન પહોચાડે છે એમને આ લોકો ક્યારેય માફ કરતા નથી. વૃષિક રાશિ ના લોકો પોતાના દુશ્મનથી રીતે બદલો લે છે કે એ ક્યારેય ભૂલી નો શકે.

9. ધન રાશિ
આ રાશિના લોકો એક લીમીટ સુધી જ પોતાનો ગુસ્સો કંટ્રોલ કરી શકે છે પરંતુ એના પછી એમને કોઈ પણ રોકી નથી શકતા. એથી તમે ભૂલ થી પણ આ રાશિના લોકો થી પરેશાની ન મેળવી લો.

10. મકર રાશિ
બદલો લેવાની બાબતમાં આ રાશિના લોકો સૌથી વધુ ખતરનાક હોય છે. આ રાશિના લોકો પૂરું પ્લાનિંગ કરીને પોતાના દુશ્મનને નુકશાન પહોચાડે છે.

11. કુંભ રાશિ
શાંત દેખાવા વાળા આ રાશિના લોકો ચુપચાપ પોતાનો બદલો લે છે. તેઓ એવી રીતે બદલો લે છે કે સામે વાળાને સમજ ન આવે કે એની સાથે શું થઈ રહ્યું છે.

12. મીન રાશિ
બદલો લેવા માટે આ રાશિના લોકો કોઈ પણ હદ સુધી જઈ સ્શ્કે છે. તેજ દિમાગ રાખવા વાળા આ રાશિના લોકો પોતાનો બદલો એવી રીતે લે છે કે કોઈ વિચારી પણ ના શકે.