દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર) — (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૪- ૧૦- ૨૦૨૦, બુધવાર
- તિથી:- વિ. સં. ૨૦૭૬ / અધિક આસો વદ બારસ
- રાશી :- સિંહ
- નક્ષત્ર:- પૂર્વા ફાલ્ગુની
- યોગ :- શુક્લ
- કરણ:- તેતિલ
દિન વિશેષ:-
- ગણપતિ ભગવાન પર જાસૂદનું ફૂલ ચઢાવવું.
- “ગં ગણપતેનમ:” નો મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો.
- મેષ (અ, લ , ઈ) :-
- હાસ્યથી ભરેલો દિવસ જાય.
- ધન લક્ષ્મી સારી રહે.
- ઉદાર વર્તનનો લાભ લોકો ન લે તેનું ધ્યાન રાખવું.
- નવી નોકરીની તકો ઉભી થાય.
- વૃષભ (બ, વ, ઉ) :-
- નિરાંત અનુભવાય.
- બિનજરૂરી ખર્ચ થાય.
- નવા મિત્ર બની શકે તેમ છે.
- તમારા વખાણ થાય.
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઇપણ નિર્ણય લેતા પહેલા વિચારવું.
- મિત્ર તરફથી મદદ મળે.
- જીવનસાથી જોડે દિવસ ઉત્તમ જાય.
- સાધન ચલાવતાં ધ્યાન રાખવું.
- કર્ક (ડ , હ) :-
- સ્વાસ્થમાં સુધારો જોવા મળે.
- આર્થિક લાભ થાય.
- પકોઈ મોટી યોજના બને.
- પ્રવાસના યોગ બને.
- સિંહ (મ , ટ) :-
- કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- લગ્ન યોગ પ્રબળ બને.
- વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ ગણાય.
- જીવનસાથી જોડે મતભેદ જણાય.
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવા સંબંધો બંધાય.
- વસ્તુ સંભાળીને મુકવી.
- કામના સ્થળે વખાણ થાય.
- દાન પૂણ્ય થાય.
- તુલા (ર , ત) :-
- આત્મ વિશ્વાસમાં વધારો થાય.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- નોકરીની તક માટે દિવસ ઉત્તમ ગણાય.
- જીવન સાથી જોડે મતભેદ થાય.
- વૃશ્વિક (ન, ય) :-
- ધન ખર્ચ થાય.
- જમીન- મકાન માટે દિવસ ઉત્તમ ગણાય.
- મગજના વિચારો પર કાબૂ રાખવો.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમ્સ્યનો ઉકેલ મળે.
- ઉધાર આપવું નહિ.
- કામના સ્થળે સફળતા મળે.
- જીવનમાં નવા વળાંક આવે.
- મકર (ખ, જ) :-
- મતભેદનો સામનો કરવો પડે.
- જમીન-મકાન વડે લાભ થાય.
- મોસાળ પક્ષથી સારા સમાચાર મળે.
- આળસ જણાય.
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વાસ્થ સારૂ જણાય.
- ભેટ સોગાદ મળે.
- મિત્રો સાથે દિવસ આંનદમય જાય.
- ધાર્મિક કાર્યો થાય.
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધન બચાવીને રાખવું.
- નવી તકો જણાય.
- જીવનમાં નવા વળાંક આવે.
- દિવસ આંનદમય જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ