રિપોર્ટ/ અમેરિકન ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં થયો ખુલાસો,ભારત પાકિસ્તાનની ઉશ્કેરણીનો જડબાતોડ આપશે જવાબ

વિશ્વમાં હાલ રશિયા અને યુક્રેનના યુદ્વથી ચિંતિત છે ત્યારે અમેરિકા ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે

Top Stories India
1 27 અમેરિકન ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં થયો ખુલાસો,ભારત પાકિસ્તાનની ઉશ્કેરણીનો જડબાતોડ આપશે જવાબ
  • પાકિસ્તાનને ભારતની ઉશ્કેરણી પડશે ભારે
  • અમેરિકન ઈન્ટેલિજન્સના રિપોર્ટમાં ખુલાસો
  • અમેરિકન કૉંગ્રેસને અપાય છે જાણકારી
  • PM મોદીના નેતૃત્વમાં ભારત આપશે જવાબ
  • પાકિસ્તાનની ઉશ્કેરણીનો મળશે આકરો જવાબ
  • નેશનલ ઈન્ટેલિજન્સ નિદેશક કાર્યાલયનું આકલન
  • બે પરમાણુ દેશોની ટક્કર હશે ખતરનાક
  • ભારતમાં આતંકી હુમલા થવાની પણ આશંકા
  • ટકરાવથી કાશ્મીરમાં હિંસક સ્થિતિની સંભાવના
  • ભારત-ચીન વિવાદમાં અમેરિકાનો હસ્તક્ષેપ જરૂરી

વિશ્વમાં હાલ રશિયા અને યુક્રેનના યુદ્વથી ચિંતિત છે ત્યારે અમેરિકા ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે ભાવિમાં ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ છેડાઇ શકે છે,અમેરિકન ઇન્ટેલિજન્સના રિપોર્ટની માહિતી અમેરિકન કોંગ્રેસને અપાય છે ભારતાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાનને વળતો જોરદાર જવાબ આપી શકે છે .

નેશનલ ઇન્ટેલિજન્સ નિર્દેશક કાર્યાલયના આકલન પ્રમાણે બન્ને દેશો પરમાણુ સજ્જ છે, બન્ને અણુશક્તિ ધરાવતા દેશ છે, આ ઉપરાત અહેવાલમાં ખઉલાસો કરવામાં આવ્યો છે કે ભારતમાં આંતકવાદી હુમલા પણ થઇ શકે છે,ટકરાવની સ્થિતિમાં કાશ્મીરમાં હિંસક પરિસ્થિતિનું નિર્માણ પામી શકે છે ,આ ઉપરાંત ભારત માટે ચીન પણ એક મોટો ખતરારૂપે જોવા મળે છે ,બન્ને દેશના વિવાદમાં અમેરિકા હસ્તક્ષેપ જરૂરૂ બનશે.