મોહન ભાગવત/
RSS વડા મોહન ભાગવત વડોદરાની મુલાકાતે સંઘની શિબિરમાં આપશે મોહન ભાગવત હાજરી પશ્ચિમ ક્ષેત્રની દ્વિતીય ક્ષેત્રીય શિબિરનો પ્રારંભ શહેરની સિગ્નસ સ્કૂલમાં શિબિરનું કર્યું છે આયોજન 12 મી મેં સુધી શિબિરમાં હાજર રહેશે મોહન ભાગવત 27 મી મેં સુધી ચાલશે શિબીર શિબિરમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર શિક્ષાર્થી લેશે ભાગ કુલ 400 શિક્ષાર્થીઓએ લીધો છે ભાગ