- RSS વડા મોહન ભાગવત આવશે ગુજરાત
- RSSનાં સંગઠનાત્મક વિષય પર થશે ચર્ચા
- સોમવાર-મંગળવારે બે દિવસ બેઠકમાં કરશે ચર્ચા
- આજે RSS વડા મોહન ભાગવત અમદાવાદ આવશે
- કાર્યકારી બેઠક અંગે મોહન ભાગવતનો ગુજરાત પ્રવાસ
- સંગઠનાત્મક વિષયો પર બેઠકમાં થશે ચર્ચા
- બેઠકમાં સંગઠનના વિવાદ મુદ્દા પર વિશ્લેષણ અને ચર્ચા થશે
- Rssના ભૈયાજી જોશી સહીત પશ્ચિમ ક્ષેત્રના અગ્રણી, કાર્યકર્તા રહેશે હાજર
જુઓ આ સમગ્ર સમાચારને રજૂ કરતો વીડિયો અહેવાલ પણ….