RTE/ RTE અંતર્ગત પ્રવેશ માટે વધુ એક તક ડોક્યુમેન્ટ અપલોડ કરવા વધુ એક તક 27 એપ્રિલ સુધી ઓનલાઈન ડોક્યુ. અપલોડ કરાશે RTE અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ રાજ્યભરમાંથી RTEમાં પ્રવેશ માટે 98, 501 અરજી જેમાંથી કુલ 65,025 અરજીઓ માન્ય રખાઈ RTE અંતર્ગત 14,483 અરજીઓને રિજેક્ટ રાજ્યમાં RTE અંતર્ગત 83 હજાર બેઠકો

