Gujarat/ RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ, ગરીબ બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ, 70 હજાર બેઠકો માટે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા, 11 એપ્રિલ સુધી વાલીઓ ફોર્મ ભરી શકશે, ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઇન રહેશે March 30, 2022parth amin Breaking News