નવા એમવી એક્ટના ભય ને લઈને લોકો પોતાના આરટીઓ ને લગતા દસ્તાવેજ બનાવવામાં ભારે ઉતાવળા અને મક્કમ જોવા મળ્યા હતા. જેના કારણે રાજ્યની તમામ આરટીઓ કચેરી પર ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જેના પગલે સરકારે પણ આરટીઓ કર્મચારીની શનિવાર, રવિવાર અને અન્ય જાહેર રજા પર પ્રતિબંધ મૂક્યો હતો.
હવે લાંબા સમય બાદ સરકારે આરટીઓ કર્મચારીને દશેરાની રાજા આપવાનો નિર્ણય કર્યો છે. આવતી કાલે મંગલવારે આરટીઓ કચેરી ખાતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં. લગભગ એક મહિના પછી આરટીઓ કર્મચારી પોતાની જાહેર ભોગવશે જેને લઈને કર્મચારીઓમાં ઉત્સાહ નો માહોલ જોવા મળી રહયો છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન