Sabarkantha News/ સાબરકાંઠા : ભૂપેન્દ્ર ઝાલાના શોખનો વધુ એક વિડિયો સામે આવ્યો

ભૂપેન્દ્ર ઝાલા મોંઘા ફોન જ નહીં કવર પણ મોંઘાદાટ રાખતો

Top Stories Gujarat
Beginners guide to 2024 12 02T154758.298 સાબરકાંઠા : ભૂપેન્દ્ર ઝાલાના શોખનો વધુ એક વિડિયો સામે આવ્યો

Sabarkantha News : કરોડો રૂપિયાનું ફુલેકુ ભેરવનારા કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના શોખનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ઝાલા મોઘા ફોન જ નહી પરંતુ કવર પણ મોંઘાદાટ રાખતો હોવાનું સામે આવ્યું છે. ભૂપેન્દ્ર ઝાલા BZ લખેલા સોનાના મોબાઇલ ફોન કવર રાખતો હોવાનું બહાર આવ્યું છે.

તપાસમાં તેણે આ કવર ખાસ ઓર્ડરથી તૈયાર કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. કૌભાંડી ઝાલાએ 5 થી 11 લાખ રૂપિયા સુધીના સોનાના કવર તૈયાર કરાવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેણે 5 થી 11 લાખ રૂપિયાના સોનાના કવર તૈયાર કરાવ્યા હતા. તે ફોન કરતા મોબાઈલ કવર મોંઘા હોવાનો રોફ છાંટતો હતો. તેના મોબાઈલના આ સોનાના કવર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભુપેન્દ્રસિંહ ઝાલા નીકળ્યો ગજબનો ખેલાડી, ક્રિપ્ટોમાં કરોડોનું રોકાણ

આ પણ વાંચો: કૌભાંડી ઝાલાએ વિદ્યાર્થીઓની સ્કોલરશિપની રકમ ચાંઉ કરી

આ પણ વાંચો: 6000 કરોડનું કૌભાંડ કરનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા થયા ‘ગુમ’