મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ
માસ્ક મુદ્દે હાઇકોર્ટે કોવિડ સેન્ટરમાં ડ્યુટીના આદેશનો મામલો
આદેશ સામે રાજ્ય સરકાર ગઇ હતી SCમાં
SCએ HCના આદેશ પર આપ્યો હતો સ્ટે
આજે SCમાં થશે સુનાવણી
રાજ્ય સરકાર SCમાં કરશે રજૂઆત
કોવિડ સેન્ટરમાં મોકલવાથી સંક્રમણ ફેલાવાનો ડર વ્યક્ત કર્યો હતો
સમગ્ર મામલે ફરીથી કરશે રજૂઆત
સજાનું અમલીકરણ પોસિબલ નહીં હોવાનું જણાવશે
રૂ. 1000 નો દંડમાં જનતા ભરવા આનાકાની કરે
વધુ નાણાંકીય દંડ વસુલવાની રા.સરકાર કરી શકે છે રજૂઆત
ગાઇડલાઇનનું પાલન કરાવવા સખ્તાઇ વર્તવાની ખાતરી આપશે
રાજ્ય સરકાર સખ્તાઇથી વર્તવાની પણ રા.સરકાર આપશે ખાતરી
જરૂર પડશે કર્ફ્યૂના સમયમાં વધારો કરવાની ખાતરી આપશે
ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી
ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન
વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…