મોટા સમાચાર/ રાજદ્રોહ કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે, હવે તેની જગ્યાએ લાગુ કરવામાં આવશે, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં માહિતી આપી

દેશમાં રાજદ્રોહનો કાયદો નાબૂદ કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ બીજો કાયદો લાવવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ માહિતી આપી હતી.

Top Stories India
YouTube Thumbnail 2023 12 20T162357.634 રાજદ્રોહ કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે, હવે તેની જગ્યાએ લાગુ કરવામાં આવશે, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં માહિતી આપી

દેશમાં રાજદ્રોહનો કાયદો નાબૂદ કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ બીજો કાયદો લાવવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું છે કે દેશની વિરુદ્ધ બોલવું ગુનો ગણાશે.

દેશમાં રાજદ્રોહનો કાયદો નાબૂદ કરી દેવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રાજદ્રોહનો કાયદો ખતમ કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ દેશદ્રોહ કાયદો લાવવામાં આવ્યો છે. દેશ વિરુદ્ધ બોલવું એ ગુનો ગણાશે. સશસ્ત્ર બળવા માટે જેલ હશે. શાહે સ્પષ્ટ કર્યું છે કે કોઈ ખાસ વ્યક્તિ વિરુદ્ધ બોલવા પર જેલ નહીં થાય પરંતુ દેશ વિરુદ્ધ બોલવા પર જેલ થશે.

સમાચાર અપડેટ થઈ રહ્યા છે…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા

આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન

આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો