Not Set/ જુઓ,આજની હેડલાઈન

1:30pm સાબરકાંઠા: નવી સિવિલ ચાર રસ્તા પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત થી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ———————————————————————————————– અમદાવાદ: એસજી હાઈવે પર આવેલ કોસમોસ સ્કૂલના સંચાલકો દ્વારા ફી વધુ ભરવા માટે વાલીઓ પર દબાણ કરવામાં આવતા વાલીઓએ વિરોધ કર્યો હતો. ———————————————————————————————– દિલ્હી: વડપ્રધાન […]

Gujarat
PARTH 2 જુઓ,આજની હેડલાઈન

1:30pm

સાબરકાંઠા: નવી સિવિલ ચાર રસ્તા પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત થી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

———————————————————————————————–

અમદાવાદ: એસજી હાઈવે પર આવેલ કોસમોસ સ્કૂલના સંચાલકો દ્વારા ફી વધુ ભરવા માટે વાલીઓ પર દબાણ કરવામાં આવતા વાલીઓએ વિરોધ કર્યો હતો.

———————————————————————————————–

દિલ્હી: વડપ્રધાન નરેન્દ્ર મોદી 16મી ફેબ્રુઆરીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિદ્યાર્થીઓ સાથે એક કલાક સુધી સંવાદ કરશે. પીએમ વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે તણાવ અનુભવે છે તે માટે આપશે માર્ગદર્શન આપશે.

———————————————————————————————

બનાસકાંઠા: કાંકરેજના વડા પાસે  ટ્રેલર ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા  સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થયો હતો. મૃતક યુવક વડા ગામનો રહેવાસી હતો તેવું સામે આવ્યું હતું.

———————————————————————————————

રાજકોટ : આવતી કાલે બેડી માર્કેટિંગમાં મચ્છરના ઉપદ્રવને લઈને કમિશન એજન્ટ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે.

——————————————————————————————–