ભારતીય જનતા પાર્ટીની સાથી પક્ષ શિવસેનાએ હાલની આર્થિક મંદી અંગે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહને સમર્થન આપ્યું છે. ડો. સિંહ દ્વારા તાજેતરમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર મોદી સરકારના ગેરવહીવટથી જ અર્થવ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. શિવસેનાએ કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે, ડો. મનમોહનસિંહની વાત સાંભળવી રાષ્ટ્રીય હિતમાં છે.
Not Set/ શિવસેનાએ મોદી સરકારને આપી સલાહ : અર્થતંત્ર અંગે મનમોહન સિંહની સલાહ સ્વીકારો
ભારતીય જનતા પાર્ટીની સાથી પક્ષ શિવસેનાએ હાલની આર્થિક મંદી અંગે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહને સમર્થન આપ્યું છે. ડો. સિંહ દ્વારા તાજેતરમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર મોદી સરકારના ગેરવહીવટથી જ અર્થવ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. શિવસેનાએ કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે, ડો. મનમોહનસિંહની વાત સાંભળવી રાષ્ટ્રીય હિતમાં છે. શિવસેના તરફથી પૂર્વ […]