World/ વિશ્વમાં દર છઠ્ઠું બાળક ગરીબ, કોરોના રોગચાળા થી આ સંખ્યા હજુ વધી શકે છે..

બુધવારે વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4.11 કરોડને પાર કરી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 11.31 લાખને વટાવી ગઈ છે. જયારે ૩.૦6 કરોડ લોકો ચેપથી સ્વસ્થ્ય પણ થયા છે.

Top Stories World

બુધવારે વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4.11 કરોડને પાર કરી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 11.31 લાખને વટાવી ગઈ છે. જયારે ૩.૦6 કરોડ લોકો ચેપથી સ્વસ્થ્ય પણ થયા છે.

The World Bank's poverty estimates - Extreme poverty is growing rarer |  Finance & economics | The Economist

વિશ્વમાં હાલમાં 93.21 લાખ સક્રિય કેસ છે, જેમાંથી, 73,729 ની હાલત ગંભીર છે. દરમિયાન, વર્લ્ડ બેંક અને યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) દ્વારા એક નવો અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કોરોના રોગચાળો શરૂ થતાં પહેલાં વિશ્વમાં દરેક છઠ્ઠું બાળક (લગભગ 356 મિલિયન) ઘોર ગરીબીની હાલતમાં જીવન યાપન કરી રહ્યા છે. અને આ સ્થિતિ હવે વધુ છે બગડવાની સંભાવના છે.

Poverty in time of great stagnation

‘ગ્લોબલ એસ્ટીમેટ ઓફ ચિલ્ડ્રેન ઇન મોનેટરી પોવેર્ટી : એન અપડેટ”  નામની રીપોર્ટમાં સામે આવ્યું છે કે, ઉપ-સહાર ક્ષેત્રમાં જ્યાં સામાજિક સુરક્ષા માળખા મર્યાદિત છે ત્યાં બે તૃતીયાંશ બાળકો એવા પરિવારોમાં રહે છે કે જેઓ દૈનિક  $ 1.90 ડોલર કે તેથી ઓછી રકમમાં જીવન યાપન કરે છે. જે વૈશ્વિક માનકો અનુસાર આત્યંતિક ગરીબીની શ્રેણીમાં આવે છે.

Statistical changes lead to cuts in global poverty – EURACTIV.com

દક્ષિણ એશિયામાં જીવતા બાળકો માંથી પાંચમાં ભાગના બાળકો આત્યંતિક ગરીબીમાં જીવન યાપન કરે છે. 2013 અને 2017 ની વચ્ચે, આત્યંતિક ગરીબીમાં જીવતા બાળકોની સંખ્યામાં 29 મિલિયન ઘટાડો થયો છે. પરંતુ રોગચાળાને લીધે થતી આ સંખ્યા વધી શકે છે.