#gujarat/ sog પોલીસે બારા બોર ગન અને કારતુઝ સાથે સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યો

સુરતની sog પોલીસે બારા બોર ગન અને 10 જીવતા કારતુઝ સાથે સિક્યુરિટી ગાર્ડને ઝડપી.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 05 02T162932.355 sog પોલીસે બારા બોર ગન અને કારતુઝ સાથે સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યો

સુરતની sog પોલીસે બારા બોર ગન અને 10 જીવતા કારતુઝ સાથે સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ પાસે લાઇસન્સ હતું પરંતુ તે માત્ર ઉત્તર પ્રદેશ ,બિહાર ,મહારાષ્ટ્ર અને વેસ્ટ બંગાળ પુરતુજ સીમિત હતું.તેમ છતાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બેન્ક માં ગનમેનની નોકરી કરતો હતો.

સુરત પોલીસ.કમિશનર દ્વારા આવનાર લોકસભા ની ચૂંટણી ને લઈsog ને પોલીસ ને હથિયાર બાબતે તપાસ.કરવા સૂચના આપવામાં.આવી.છે.તેવામા sog ના બે કોન્સ્ટેબલ ને બાતમી મળી હતી કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માં ગન મેન ની નોકરી કરતા ઈસમ પાસે ગન છે પણ ગેરકાયદેસર છે.જે બાબતે તપાસ sog પોલીસે તપાસ કરી હતી..અને રવિશંકર રાજનારાયણ બિંદ ની પૂછપરછ કરતા તેમની.પાસે બાર બોર ગન અને 10 જીવતા કારતુઝ હતા..તે લાયસન્સ વાળા હોવાની વાત ને પગલે તેમનું.લાયસન્સ તપાસવામાં આવ્યું હતું..જેમાં આ લાયસન્સ ઉત્તરપ્રદેશ,બિહાર,મહારાષ્ટ્ર અને વેસ્ટ બંગાળ માં જ ચાલતું હોવાનું સામે આવ્યું હતું..જેથી પોલીસે તાત્કાલીક રવિશંકર બિંદ ની ધરપકડ કરી બાર બોર ગન અને 10.જીવતા કારતુઝ કબ્જે કર્યા હતા અને આરોપી સામે ડુપ્લીકેટ દસ્તાવેજ બનાવવા તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે