કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં અને સોનમ કપૂરનો પ્રવેશ કરતાજ સોનમ કપૂરે પોતાનો પહેલો ફોટો શેર કર્યો હતો.સોનમ કપૂર બોલિવૂડની ફેશન ક્વીન છે. જયારે તે કોઈપણ એવોર્ડ શો અથવા ઇવેન્ટમાં જાય છે, ત્યારે લોકોની આંખો માત્ર તેને જ જોતા રહે છે. .
સોનમ કપૂર પોલ્કા ડોટ્સ માં દેખાયા છે. સોનમ કપૂર મીડિયા સાથે વાતચીત કરવા માટે ખૂબ સરળ રીતે દેખાયા પરંતુ તે ખૂબ જ સુંદર દેખાતા હતા. લગ્ન બાદ, સોનમ કપૂરના ચાહકો તેમને કાન્સમાં જોવા આતુર હતા અને હવે તેમનો દેખાવને લઈને ખુબજ પસંદ હતો .
અગાઉ એવું કહેવાયું હતું કે સોનમ કપૂર કેન્સ માં તેમના પતિ સાથે આનંદ અહુજા સાથે જોવા મળશે. પરંતુ સોનમ કપૂર એકલા કેન્સ પહોંચ્યા છે. તેણીના પતિ આનંદ અહુજાએ એક પોસ્ટ પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે તે સોનમ કપૂરને મિસ કરી રહ્યા છે અને સોનમ પર ખૂબ ગર્વ છે.
આ પહેલાં, સોનમ કપૂર દિલ્હીના એરપોર્ટ ખાતે તેના પતિ આનંદ આહુજા સાથે ખુબજ મોહક અંદાજ માં જોવા મળ્યા હતા.