Worldcup/ સાઉથ આફ્રિકાએ ભારે રોમાંચક મેચમાં પાકિસ્તાને એક વિકેટથી હરાવ્યું

.ICC ODI વર્લ્ડ કપ 2023ની 26મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું છે.

Top Stories Sports
6 1 12 સાઉથ આફ્રિકાએ ભારે રોમાંચક મેચમાં પાકિસ્તાને એક વિકેટથી હરાવ્યું

ભારે રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાને એક વિકેટથી હરાવ્યું.ICC ODI વર્લ્ડ કપ 2023ની 26મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 46.4 ઓવરમાં 270 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ એઈડન માર્કરામના 91 રનની મદદથી એક વિકેટથી મેચ જીતવામાં સફળ રહી હતી.