Not Set/ આજે ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચે રમાશે પ્રથમ ટી-20 મેચ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણીની પ્રથમ મેચ બુધવારે કટક ખાતે રમાવવાની છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે શરુ થશે. નોધનિય છે કે, આ પહેલા રમાયેલી ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં ભારતીય ટીમ જીતી ચુકી છે ત્યારે આ સિરીઝ પણ પોતાના નામે કરવાના ઈરાદે ઉતરશે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં […]