Not Set/ શ્રીલંકા/ નૌકાદળ દ્વારા 14 ભારતીય માછીમારોની ધરપકડ, 3 બોટ કબજે

શ્રીલંકાના નૌકાદળ દ્વારા દેશના પ્રાદેશિક જળમાં શિકારના આરોપસર 14 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની 3 બોટ કબજે કરવામાં આવી છે. નૌસેનાએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડેલ્ફ્ટ આઇલેન્ડની ઉત્તરમાં સમુદ્રમાં ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકાના નૌકાદળ દ્વારા 14 ભારતીય માછીમારોને પકડવામાં આવ્યા  શ્રીલંકા દ્વારા ત્રણ જાળવાળા જહાજ પણ જપ્ત કરવામાં આવી […]

World
caa 26 શ્રીલંકા/ નૌકાદળ દ્વારા 14 ભારતીય માછીમારોની ધરપકડ, 3 બોટ કબજે

શ્રીલંકાના નૌકાદળ દ્વારા દેશના પ્રાદેશિક જળમાં શિકારના આરોપસર 14 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની 3 બોટ કબજે કરવામાં આવી છે. નૌસેનાએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડેલ્ફ્ટ આઇલેન્ડની ઉત્તરમાં સમુદ્રમાં ધરપકડ કરવામાં આવી છે.

શ્રીલંકાના નૌકાદળ દ્વારા 14 ભારતીય માછીમારોને પકડવામાં આવ્યા

 શ્રીલંકા દ્વારા ત્રણ જાળવાળા જહાજ પણ જપ્ત કરવામાં આવી

શ્રીલંકાના નૌકાદળ દ્વારા દેશના પ્રાદેશિક જળમાં શિકારના આરોપસર 14 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની 3 બોટ કબજે કરવામાં આવી છે. નૌસેનાએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડેલ્ફ્ટ આઇલેન્ડની ઉત્તરમાં સમુદ્રમાં ધરપકડ કરવામાં આવી છે.

શ્રીલંકાના નૌકાદળે તેની જળસીમામાં પ્રવેશવાના આરોપસર 14 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે અને તેમના ત્રણ જાળવાળા જહાજ પણ કબજે કાર્ય છે.  શ્રીલંકન નૌસેનાએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે શનિવારે ડેલ્ફ્ટ આઇલેન્ડની ઉત્તરમાં સમુદ્રમાં આ ધરપકડ કરવામાં આવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “શ્રીલંકાના નૌકાદળએ 28 ડિસેમ્બરે શ્રીલંકાની જળ સીમમાં 14 ભારતીય માછીમારોને ત્રણ જહાજો સાથે ગેરકાયદેસર માછીમારી કરતાં પકડ્યા હતા.” માછીમારોને આગળની કાર્યવાહી માટે વધુ તબીબી પરીક્ષણો બાદ  જાફ્નામાં ફિશરીઝના સહાયક નિયામકને સોંપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.