રાજકોટ/ ST નિગમના કર્મચારીનું આંદોલન વિવિધ પડતર માંગણીઓને લઇને સુત્રોચ્ચાર કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ એસટી ડેપો મથકની બહાર સુત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ 21-22 સપ્ટે. ST તમામ ST કર્મીઓ કરશે ઘંટનાદ

Breaking News