આગામી સમયમાં આવતા દિવાળીના તહેવારો ને ધ્યાને રાખીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણાંપ્રધાને રાજ્યના કર્મચારી માટે બહુ મોટી જાહેરાત કરી છે. ચાલુમાસ નો પગાર દિવાળી પહેલા કરવામાં આવશે. નાણાંપ્રધાને સચિવાલય સ્ટાફ એસોશિએશનની ભલામણ ને ધ્યાને રાખીને આ જાહેરાત કરી છે. અને તે અંગે નવા વિભાગ ને આદેશ કરતો પત્ર પણ પાઠવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.