રખડતા શ્વાન/ વડોદરામાં રખડતા શ્વાનનો આતંક, 8 થી 10 લોકોને ભર્યા બચકાં

વડોદરામાં રખડતા શ્વાનનો આતંક ફરી આવ્યો સામે, વેમાલી ગામે બ્રાહ્મણ ફળિયામાં 8 થી 10 લોકોને શ્વાન કરડ્તા લોકોમાં ભય

Top Stories Gujarat
તાપી મીર 1 1 વડોદરામાં રખડતા શ્વાનનો આતંક, 8 થી 10 લોકોને ભર્યા બચકાં
  • વેમાલી ગામે શ્વાને ભર્યા બચકા
  • વેમાલી ગામે વડોદરા કોર્પોરેશનનો વિસ્તાર
  • બ્રાહ્મણ ફળિયામાં 8 થી 10 લોકોને શ્વાન કરડ્યા
  • ગ્રામજનોને અવર જવર કરતા પડે છે તકલીફ
  • વીએમસી દ્રારા શ્વાનને પકડી જવાયુ

 

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી વધી રહ્યો છે. ગાય, આખલા હોય કે કુતરા. રાજ્યમાં વિવિધ સ્થળો પર રખડતા જોવા મળે છે. જે ઘણી વાર ગંભીર અકસ્માતને સર્જે છે. તો કુતરા એટલેકે શ્વાન પણ અવાર નવાર લોકોને ફાડી ખાધાના કિસ્સા સાંભળવા મળે છે. ત્યારે વડોદરા  શહેરમાં પણ રખડતા શ્વાનો ત્રાસ વધી રહ્યોછે. રખડતા કુતરા દ્વારા આનેક વાર લોકોને બચકાં ભરવાના કિસ્સા સામે આવે છે ત્યારે હવે વેમાલી ગામે એક શ્વાન દ્વારા 8 થી 10 લોકોને બચકાં ભરવાની ઘટના સામે આવી છે.

vd1 વડોદરામાં રખડતા શ્વાનનો આતંક, 8 થી 10 લોકોને ભર્યા બચકાં

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના વેમાલી ગામે એક રખડતા શ્વાન દ્વારા આશરે 8- 10 લોકોને બચકાં ભરવામાં આવ્યા છે. ગામના લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ કરી મુક્યું છે. ત્યારે નાના બાળકોની હાલતો વધારે કફોળી બની છે. તેમને ઘરની બહાર એકલા કયાંક પણ જઈ  શકતા નથી. ઘરની બહાર એઅમી શકતા નથી.

WhatsApp Image 2022 09 16 at 10.57.45 AM 1 1.jpg 1111 1 વડોદરામાં રખડતા શ્વાનનો આતંક, 8 થી 10 લોકોને ભર્યા બચકાં

વેમાલી ગામ વડોદરા મ્યુ. કોર્પોરેશન માં આવે છે. ગ્રામજનો દ્વારા આ રખડતા શ્વાન અંગે કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રામજનોની ફરિયાદના આધારે  કોર્પોરેશન દ્વારા કામગીરી કરી આ માનવભક્ષી શ્વાને પકડી લેવામાં આવ્યું હતું. પરંતુ કોર્પોરેશન કામગીરી શરુ કરે તે પહેલા શ્વાના શ્વાન 10 લોકોને પોતાનો શિકાર બનાવી ચુક્યું છે.

તાપી મીર 2 વડોદરામાં રખડતા શ્વાનનો આતંક, 8 થી 10 લોકોને ભર્યા બચકાં

vd12 વડોદરામાં રખડતા શ્વાનનો આતંક, 8 થી 10 લોકોને ભર્યા બચકાં

દુર્ઘટના/ પર્વતારોહક તાપી મીરા અને તેના સહયોગીઓ રહસ્યમય રીતે ગાયબ