મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- અમદાવાદના પાયલટનું સિડની પ્લેન ક્રેશમાં મોત
- પોતાની વિદ્યાર્થિનીને પ્લેન શીખવતી વખતે અકસ્માત
- સિડની પાસેના ઓરેન્જ ખાતે થયો અકસ્માત
- ઇન્સ્ટ્રક્ટર સાકેત કપૂર અમદાવાદના રહેવાસી હતા
- શિપ્રા શર્મા પણ ભારતીય મૂળની વિદ્યાર્થિની
- પ્લેનમાં ટચ એન્ડ ગો ટેકનિક શીખવતા વખતે અકસ્માત
- સાકેત કપૂર સૉર ખાતે સિનીયર ઇન્સ્ટ્રક્ટર હતા
- સાકેત કપૂરના માતા-પિતા અમદાવાદના નિવાસી