એક સમય આવી રહ્યો છે ત્યારે સ્ત્રીઓને ખાસ કરીને પરણિત મહિલાઓને તેમના પાર્ટનર સાથે છેતરપિંડી કરવા લાગી છે. આ અમે નથી કહી રહ્યાં છે, પરંતુ એક સંશોધનમાં વાત આવે છે.
યુરોપમાં વિવાહિત સ્ત્રીઓ ઉનાળાની ઋતુમાં સેક્સ વિશે વિચારવામા ઘણો સમય વિતાવે છે.
એક્ટ્રામેરટલ ડેટિંગ વેબસાઇટ્સ Gleedn દ્વારા હાથ ધરવામાં સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ફ્રાંસ, સ્વિટ્ઝર્લૅન્ડ, સ્પેઇન, બેલ્જિયમ, અને ઇટાલીની 71 ટકા પરણિત સ્ત્રીઓ ઉનાળામાં વધુ સેક્સ કરતી હતી.
રસપ્રદ બાબત એ છે કે, આ સ્ત્રીઓ ઉનાળામાં સેક્સ તેમના પતિ કરતાં અન્ય વ્યક્તિ સાથે સંભોગ કરે છે.
સર્વેક્ષણ દરમિયાન, 76 ટકા મહિલાઓ માને છે કે ઉનાળા દરમિયાન તેમની સેક્સ ડ્રાઈવમાં વધારો થયો છે. તે જ સમયે, 71 ટકા લોકો માને છે કે તેઓ ઉનાળામાં વધુ સેક્સ કરે છે.
આ સર્વે 2 મે થી 10 મે વચ્ચે આજથી પાંચ વર્ષ પેહલા ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન, બેલ્જિયમ અને ઇટાલીની 2,406 મહિલાઓ વચ્ચે કરવામાં આવી હતી.
આ પણ વાંચો:શા માટે કેળામાં કોઈ જંતુઓ નથી? જાણો રસપ્રદ કારણો
આ પણ વાંચો:નાસ્તામાં આ એક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને મળે છે 9 ફાયદા, તમે પણ જાણી લો….
આ પણ વાંચો:ઉનાળામાં બાળકો માટે સ્વાદિષ્ટ-પૌષ્ટિક નાસ્તા, આજે જ ઘરે બનાવો
આ પણ વાંચો:ટેસ્ટથી ભરપૂર અને લોહીની ઊણપ દૂર કરે તેવી હેલ્ધી વેજિટેબલ પૂરી
આ પણ વાંચો:મગની દાળ અને પનીરના પરોઠા, બનાવવાની રીત