Surat News : સુરતમાં શ્વાન પાળવા મામલે બબાલ થઈ છે. જેમાં સુરતના લીંબાયત મારૂતિનગરમાં શ્વાન બાબતે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ બનાવના વીડિયો બે દિવસ બાદ સામે આવ્યા છે. શ્વાન બાબતે મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી.
આ બનાવ લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હતો. મારામારીના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
આ પણ વાંચો:રેત ખનન માફિયા બેફામ, મનુષ્ય જીવન અને પર્યાવરણને નુકસાન
આ પણ વાંચો:ઈન્ડિયા રિવર વીક 2020 ની થીમ છે “શું રેતી ખનન આપણી નદીઓને ખતમ રહી છે?”