અલ્પેશ કથેરિયા જેલમુક્ત થયા બાદ હાર્દિક પટેલ અલ્પેશ કથેરિયાને મળવા પહોંચ્યો હતા. હાર્દિક પટેલ અલ્પેશ કથેરીયાના માતા પિતાની મુલાકાત કરી હતી.
હાર્દિક પટેલ અલ્પેશને મળવા પહોચતા અલ્પેશના માતા પિતાએ હાર્દિકનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અલ્પેશ કથેરીયાના માતા પિતાએ હાર્દિકને જમાડયો પણ હતો.
ત્યારે હવે અલ્પેશ સાથે મુલાકાત કરીને પાસ અનામત આંદોલનની લડાઇ કેવી રીતે કરવામાં આવશે. તો બીજી તરફ હાર્દિક પટેલે રૂપાણી સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા હતા.
આગામી સોમવારે અલ્પેશ કથિરીયા જેલમાંથી છૂટશે. જે પછી પાસના કાર્યકર્તાઓ સાથે તે વિજય સર્ઘષ સાથે ઘરે પહોંચશે. જે બાદ અલ્પેશ પોતાના પરિવારને મળીને કેવડિયા ખાતે આવેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે. ત્યાંથી તે સીઘો કાગવડ દર્શન કરવા જશે.