Surat News: સુરત પોલીસ સ્ટેશનના લોકઅપનો વિડીયો વાઇરલ થયો છે. સચિન પોલીસે વિડીયોના આધારે યુવકની અટકાયત કરી છે. સુબોધ ધર્મેન્દ્રભાઈ રમાણી નામની વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો. વિડીયો બનાવ્યાની ભૂલ સમજાતા માફી માંગી હતી.
સચિન પોલીસે આ યુવકની અટકાયત કરી છે અને તેની જોડે વિડીયો ઉતારનારા બાળકિશોરની પણ અટકાયત કરી છે. પોલીસે આ મુદ્દે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેની સાથે પોલીસે ચેતવણી પણ જારી કરી છે કે ભવિષ્યમાં આ પ્રકારના વિડીયો ઉતારનારા સામે આકરાં પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ
આ પણ વાંચો: ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પ્રદાફર્શ
આ પણ વાંચો: આખા દેશને દોડતી રાખનારી રાજસ્થાની ગેંગને વલસાડ LCBએ પકડી
આ પણ વાંચો: વડોદરામાં મિની ટેમ્પો ચાલકે બે ભાઈઓને કચડી નાખી રીતસરનું ‘મર્ડર’ કર્યુ, જુઓ CCTV ફૂટેજ