સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરમાં ચાલુ ટ્રેનમાંથી લીંબડી પાસે એક યુવક નીચે પટકાયો..ભાવનગર-બાન્દ્રા ટ્રેનમાંથી યુવક નીચે પટકાયો હતો..યુવકને ગંભીર હાલતમાં લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે તપાસ હાથ ધરી છે.