Diamond League 2023/નીરજ ચોપરાએ ‘ગોલ્ડન આર્મ’નો જાદુ બતાવી ઇતિહાસ રચ્યો, 87.66 મીટરના અંતરે બરછી ફેંકીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું.