kisan andolan/ખેડૂત આંદોલનને લઈને પંજાબની AAP સરકારે કરી મોટી જાહેરાત, આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલા ખેડૂતને 1 કરોડ રૂપિયાનું વળતર, પરિવારના સભ્યને સરકારી નોકરી