One Nation One Election Committee/JPC માં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશઃ પ્રિયંકા ગાંધી, અનુરાગ ઠાકુર ‘વન નેશન વન ઇલેક્શન’ પર 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિમાં