Russia Ukraine Crisis/કિવની મુલાકાતે હતા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન, તે જ સમયે રશિયાએ યુક્રેન પર કર્યો ઘાતક હુમલો; 16 લોકોના મોત