કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 24 ઓક્ટોબર આસો વદ આઠમ ગુરૂવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય તુલા રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 6.40 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે.
તારીખ :- ૨૪-૧૦-૨૦૨૪, ગુરુવાર / આસો વદ આઠમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૪૦ થી ૦૮:૦૬ |
લાભ | ૧૨:૨૩ થી ૦૧:૫૦ |
અમૃત | ૦૧:૫૦ થી ૦૩.૧૫ |
શુભ | ૦૪:૪૦ થી ૦૬:૦૬ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૦૬ થી ૦૭:૪૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- બિન જરૂરી વસ્તુથી દૂર રહો.
- માતા – પિતાથી ધનલાભ થાય.
- મગજને શાંત રાખો.
- આર્થિક ઓચિંતો ફાયદો થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- એકલા સમય પસાર કરવાનું મન થાય.
- લોકોની નાની કડવાશ માફ કરો.
- કોઈ ભેટ સોગાદ મળે.
- વિદ્યાર્થીઓ વાંચવામાં રૂચી લાગે.
- શુભ કલર – જપોપટી
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- મોબાઈલનો ઉપયોગ વધારે પ્રમાણ માં થાય.
- સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
- વિચારીને કાર્ય કરવું.
- ઉતાવળું કાર્ય ન કરવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
- લાંબી વાતો થાય.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- દિવસ આરામમાં પસાર થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- વિજ્ઞાનમાં રસ વધે.
- હિંમત ન હારવી.
- બોલતા પહેલા વિચારવું,
- યોજનામાં સફળતા મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- બાળપણની યાદ તાજી થાય.
- આરામ પૂરતો કરવો.
- જૂના મિત્ર સાથે મુલાકાત થાય.
- ભાઈ બહેનથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- લોકોની વાતમાં આવવું નહિ.
- દ્રષ્ટિકોણ બદલાયા કરે.
- લોકોને માફ કરવાનું ભૂલતા નહિ.
- માંદગીમાંથી રાહત મળે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૫
- વૃશ્વિક (ન, ય) :-
- ખોટો સમય બરબાદ કરવો નહિ.
- ધંધામાં લાભ અને સમૃધ્ધિ આવે.
- રોમેન્ટિક ટ્રીપ પર જવાય.
- નવી વસ્તુ જાણવા મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કાર્યક્ષેત્રમાં સફળતા મળે.
- કામમાં ચોકસાઈ જાળવો.
- પીળી વસ્તુ જોડે રાખવાથી લાભ થાય.
- માનસિક રાહત મળે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.
- શરદી કફની સમસ્યા રહે.
- જીવનસાથી જોડે સારું બને.
- તમારો સ્વભાવ બદલાયેલ જોવા મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મનગમતું કાર્ય થાય.
- કામના સ્થળે વખાણ થાય.
- નવા રહસ્યો બહાર આવી શકે છે.
- કામમાં સફળતા મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સોના ચાંદી ખરીદવાનું મન થાય.
- મૂડી રોકાણ માટે નવી તક મળે.
- સરકારી કામ સરળતાથી પૂર્ણ થાય.
- કોઈ ફાયદો જણાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:ધનતેરસના કેટલા દિવસ બાદ દિવાળી ઉજવાય છે…
આ પણ વાંચો:સૌથી તેજસ્વી ચંદ્ર જોવા તૈયાર થઈ જાઓ, ભારતમાં ક્યારે દેખાશે સુપરમૂન
આ પણ વાંચો:29 માર્ચ સુધી કર્મ ફળ દાતા શનિ રહેશે 3 રાશિ પર મહેરબાન!