આજનું રાશિફળ/ આ રાશિના જાતકે તબિયતમાં ધ્યાન રાખવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 9 માર્ચ, 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 08T163239.021 આ રાશિના જાતકે તબિયતમાં ધ્યાન રાખવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

 દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૯-૦૩-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / મહા વદ ચૌદસ
  • રાશી :-    કુંભ   (ગ, શ, સ, ષ )
  • નક્ષત્ર :-   ધનિષ્ઠા           (સવારે  ૦૭:૫૫ સુધી.)
  • યોગ :-   સિધ્ધ             (રાત્રે ૦૮:૩૫ સુધી.)
  • કરણ :-   વિષ્ટિ              (સવારે  ૦૮:૦૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • કુંભ                                                ü કુંભ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૫૩ કલાકે                            ü સાંજે ૦૬.૪૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૬:૧૦ એ.એમ                                    ü ૦૫:૪૫ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૬ થી બપોર ૦૧:૧૩ સુધી.       ü સવારે ૦૯.૫૧ થી સવારે ૧૧.૨૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
  • ચૌદસની સમાપ્તિ      :     સાંજે ૦૬:૧૯ સુધી

  • તારીખ :-        ૦૯-૦૩-૨૦૨૪, શનિવાર / મહા વદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૨ થી ૦૯:૫૧
લાભ ૦૨:૧૯ થી ૦૩:૪૭
અમૃત ૦૩:૪૭ થી ૦૫.૧૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૪૫ થી ૦૮:૧૭
શુભ ૦૯:૪૮ થી ૧૧:૨૦
અમૃત ૧૧:૨૦ થી ૧૨:૫૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • દિવ્ય જ્ઞાન મળે.
  • ઘરે મહેમાન આવે.
  • પારિવારિક સાહસ શરૂ થાય.
  • હાલ રોકાણ ટાળવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઓચિંતા કોઈ મુલાકાત થાય.
  • અનુભવી વ્યક્તિની સલાહ લેવી.
  • જોખમ લેવું નહિ.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
  • બચવેલું ધન કામમાં આવે.
  • વેપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • ભારે ખોરાક લેવો નહિ.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • મોટી યોજના બને.
  • કાર્યશૈલીમાં સુધારો થઇ શકે.
  • વિવાહિત જીવનમાં મતભેદ થઇ શકે.
  • મગજ તણાવમાં રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • પરિણામ સકારાત્મક મળે નહિ.
  • ઉદાસીનતા અનુભવી શકો.
  • માનસિક તાણ અનુભવો.
  • કબજીયાતની સમસ્યા ઉભી થઇ શકે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા મિત્રો બને.
  • નિર્ણય સમજીને લેવો.
  • મહત્વનું કામ જાતે જ કરવું.
  • કોઈ ભેટ મળી શકે છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • સ્વભાવમાં પરિવર્તન આવે.
  • આધ્યાત્મિકતા તરફ વળો.
  • પરિવાર સાથે સબંધ ગાઢ બને.
  • અભ્યાસમાંથી વિચલિત થઇ શકો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન ખર્ચ થાય.
  • નકામી વસ્તુઓ પર ધ્યાન ન આપો.
  • ગેર્કય્દેસ્ત પ્રવૃત્તિમાં રસ ન લેવો.
  • વેપારી વર્ગને સાંભળવું પડે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમયનો સદુપયોગ થાય.
  • વેપારમાં હરીફાઈનો સામનો થઇ શકે.
  • સહકર્મચારીની મદદથી લક્ષ મળે.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૩

 

  • મકર (ખ, જ) :-
  • પરિવાર તરફ ધ્યાન આપવું.
  • ઉધરસ જેવી સમસ્યા રહે.
  • કોઈ પર નિર્ભર રહેવું નહિ.
  • તણાવથી મુક્ત થવાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મગજ શાંત રાખવું.
  • નકારાત્મક વિચારો આવે.
  • નાની વાતમાં ગુસ્સો આવી શકે.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • શારીરિક સમસ્યા ઉભી થાય.
  • પરિવાર સાથે મતભેદ થઇ શકે.
  • દિવસ વ્યસ્ત રહે.
  • થાકનો અનુભવ થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

                                  દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૯-૦૩-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / મહા વદ ચૌદસ
  • રાશી :-    કુંભ   (ગ, શ, સ, ષ )
  • નક્ષત્ર :-   ધનિષ્ઠા           (સવારે  ૦૭:૫૫ સુધી.)
  • યોગ :-   સિધ્ધ             (રાત્રે ૦૮:૩૫ સુધી.)
  • કરણ :-   વિષ્ટિ              (સવારે  ૦૮:૦૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • કુંભ                                                ü કુંભ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૫૩ કલાકે                            ü સાંજે ૦૬.૪૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૬:૧૦ એ.એમ                                    ü ૦૫:૪૫ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૬ થી બપોર ૦૧:૧૩ સુધી.       ü સવારે ૦૯.૫૧ થી સવારે ૧૧.૨૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
  • ચૌદસની સમાપ્તિ      :     સાંજે ૦૬:૧૯ સુધી

  • તારીખ :-        ૦૯-૦૩-૨૦૨૪, શનિવાર / મહા વદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૨ થી ૦૯:૫૧
લાભ ૦૨:૧૯ થી ૦૩:૪૭
અમૃત ૦૩:૪૭ થી ૦૫.૧૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૪૫ થી ૦૮:૧૭
શુભ ૦૯:૪૮ થી ૧૧:૨૦
અમૃત ૧૧:૨૦ થી ૧૨:૫૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • દિવ્ય જ્ઞાન મળે.
  • ઘરે મહેમાન આવે.
  • પારિવારિક સાહસ શરૂ થાય.
  • હાલ રોકાણ ટાળવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઓચિંતા કોઈ મુલાકાત થાય.
  • અનુભવી વ્યક્તિની સલાહ લેવી.
  • જોખમ લેવું નહિ.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
  • બચવેલું ધન કામમાં આવે.
  • વેપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • ભારે ખોરાક લેવો નહિ.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • મોટી યોજના બને.
  • કાર્યશૈલીમાં સુધારો થઇ શકે.
  • વિવાહિત જીવનમાં મતભેદ થઇ શકે.
  • મગજ તણાવમાં રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • પરિણામ સકારાત્મક મળે નહિ.
  • ઉદાસીનતા અનુભવી શકો.
  • માનસિક તાણ અનુભવો.
  • કબજીયાતની સમસ્યા ઉભી થઇ શકે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા મિત્રો બને.
  • નિર્ણય સમજીને લેવો.
  • મહત્વનું કામ જાતે જ કરવું.
  • કોઈ ભેટ મળી શકે છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • સ્વભાવમાં પરિવર્તન આવે.
  • આધ્યાત્મિકતા તરફ વળો.
  • પરિવાર સાથે સબંધ ગાઢ બને.
  • અભ્યાસમાંથી વિચલિત થઇ શકો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન ખર્ચ થાય.
  • નકામી વસ્તુઓ પર ધ્યાન ન આપો.
  • ગેર્કય્દેસ્ત પ્રવૃત્તિમાં રસ ન લેવો.
  • વેપારી વર્ગને સાંભળવું પડે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમયનો સદુપયોગ થાય.
  • વેપારમાં હરીફાઈનો સામનો થઇ શકે.
  • સહકર્મચારીની મદદથી લક્ષ મળે.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૩

 

  • મકર (ખ, જ) :-
  • પરિવાર તરફ ધ્યાન આપવું.
  • ઉધરસ જેવી સમસ્યા રહે.
  • કોઈ પર નિર્ભર રહેવું નહિ.
  • તણાવથી મુક્ત થવાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મગજ શાંત રાખવું.
  • નકારાત્મક વિચારો આવે.
  • નાની વાતમાં ગુસ્સો આવી શકે.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • શારીરિક સમસ્યા ઉભી થાય.
  • પરિવાર સાથે મતભેદ થઇ શકે.
  • દિવસ વ્યસ્ત રહે.
  • થાકનો અનુભવ થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ