દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 02 ઓક્ટોબર ભાદરવા વદ અમાસ બુધવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 6.31 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.25 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે સર્વ પિતૃ શ્રાધ્ધ છે.· અમાસની સમાપ્તિ: સવારે ૧૨:૧૯ સુધી. ઓકટો-૦૩ ·
- તારીખ :- ૦૨-૧૦-૨૦૨૪, બુધવાર/ ભાદરવા વદ અમાસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૩૧ થી ૦૮:૦૦ |
અમૃત | ૦૮:૦૦ થી ૦૯:૩૦ |
શુભ | ૧૧:૦૦ થી ૧૨.૨૮ |
લાભ | ૦૪:૫૬ થી ૦૬:૨૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૫૬ થી ૦૯:૨૭ |
અમૃત | ૦૯:૨૭ થી ૧૦:૫૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- આર્થિક તંગી જણાય.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- સ્વસ્થમાં સભાળ લેવી.
- મૂડી રોકાણની નવી તક ઉભી થાય.
- જીવનજીવવામાં આનંદ આવે.
- કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- નવી નોકરી કે ધંધાની તક મળે.
- દિવસ આનંદમય પસાર થાય.
- કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.
- વડીલોનું ધ્યાન રાખવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૬
- કર્ક (ડ, હ) :-
- ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે.
- ધન ખર્ચમાં વધારો થાય.
- ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે.
- જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- ભૂતકાળની યાદો તાજી થાય.
- મિત્રો સાથે દિવસ આનંદમય પસાર થાય.
- જીવનસાથી જોડે મતભેદ જણાય.
- સ્વાસ્થનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- કન્યા (પ, ઠ, ણ) :-
- સાંજ પછી આર્થિક લાભ થાય.
- નવી નોકરી તથા પ્રમોશનની વાત આગળ વધે.
- દિવસ આનંદમય જાય.
- નવી ભેટ મળી શકે છે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- તુલા (ર, ત) :-
- કામનું દબાણ રહે.
- મુડી રોકતા પહેલા વિચારવું.
- દિવસ આખો વ્યસ્ત રહે.
- નાના ભાઈ – બહેનથી લાભ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
- કોઈ મોટી યોજના બને.
- કોઈ સારું કાર્ય થાય.
- જીવનસાથી જોડે આનંદમાં દિવસ પસાર થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધન ખર્ચ પર કાબુ રાખવો.
- નવી તક ઉભી થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- લોખંડથી સાચવવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- ધન લાભ થાય.
- વર્તન વાણીમાં સંભાળવું પડે.
- પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- તમારું સ્વાસ્થ સંભાળવું પડે.
- કામમાં ધ્યાન આપવું.
- ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- સફેદ રૂમાલ જોડે રાખવો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- મીન (દ, ચ, ઝ, થ):-
- વિશ્વાસઘાત થવાની શક્યતા છે.
- અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન મૂકવો.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- ઉતાવળમાં જવાબ આપવો નહિ.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:શારદીય નવરાત્રી શરૂ થતા કઈ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે…
આ પણ વાંચો:સૂર્યનું હસ્ત નક્ષત્રમાં ભ્રમણ 3 રાશિઓને કરાવશે ફાયદો
આ પણ વાંચો:નવરાત્રિના પહેલા દિવસે શા માટે જવ વાવવામાં આવે છે, જાણો મહત્વ