Mahisagar News : મહીસાગરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવા જતાં શિક્ષકનું મોત નીપજ્યુ હતું. આ ઘટના બાબલીયા બોરવાઈ રોડ પર આવેલા કુંભાઈડી ગામ પાસે બની હતી. જેમાં બાઇક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેમાં બાઇક પર સવાર શિક્ષકનું મોત નીપજ્યુ હતું.
આ અકસ્માતમાં વાઠેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઇનું મોત થયું હતું. તેમને ઘરેથી શાળામાં જતા રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ અંગે બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સરખેજ નજીક ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો
આ પણ વાંચો:અમદાવાદમાં બિગ ડેડી હુક્કાબારમાં PCBના દરોડા
આ પણ વાંચો:સિંધુભવન રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો