Surat news : સુરતના કતારગામમાં બનેલા એક બનાવમાં શિક્ષક જ હેવાન બન્યો હતો. જેમાં તેણે સ્કૂલની વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચરતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને આરોપી લિક્ષખની ધરપકડ કરી હતી.
આ બનાવની વિગત મુજબ સુરતના કતારગામમાં શિક્ષકે વિદ્યાર્થીનીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. શિક્ષકે ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને સ્કૂલ સુધી લિફ્ટ આપવાનું બહાનું બતાવ્યું હતું. ત્યારબાદ શિક્ષક આ વિદ્યાર્થીનીને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં IPS બદલી – બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર
આ પણ વાંચો:અમદાવાદથી પટના માટે બે સ્પેશિયલ ટ્રેન દોડશે, UP સ્ટેશનો પર મળશે સ્ટોપેજ, જુઓ ટાઇમ-ટેબલ
આ પણ વાંચો:ધંધુકા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો, 4 લોકોના ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો:કોંગ્રેસે ગુજરાતની ચાર બેઠકો પરથી નામ જાહેર કર્યા