Telecom/ આ બે કંપનીના ટેરિફ રેટ આવતા વર્ષે 20 ટકા વધી શકે છે

હવે તમારે ફોન પર વાત કરવા માટે વધુપૈસા ચુકવવા પડશે. આવતા વર્ષથી વોડાફોન-આઇડિયા અને એરટેલ તેમના ટેરિફની કિંમતમાં 15-20 ટકાનો વધારો કરશે.

Top Stories Business
trump 1 આ બે કંપનીના ટેરિફ રેટ આવતા વર્ષે 20 ટકા વધી શકે છે

હવે તમારે ફોન પર વાત કરવા માટે વધુપૈસા ચુકવવા પડશે. આવતા વર્ષથી વોડાફોન-આઇડિયા અને એરટેલ તેમના ટેરિફની કિંમતમાં 15-20 ટકાનો વધારો કરશે. આ કંપનીઓ હાલમાં ખોટમાં ચાલી રહી છે અને તેના કારણે ટેરિફમાં વધારો કરવામાં આવશે. તેવું માનવામાં આવી રહ્યું છે. તે જ સમયે, આ બંને કંપનીઓ રિલાયન્સ જિયોને ધ્યાનમાં રાખીને તેમના ટેરિફના ભાવમાં વધારો કરશે.

કંપનીઓ 25 ટકા વધારો કરવા માંગે છે

પ્રાત વિગતો અનુસાર ટેલિકોમ કંપનીઓ હાલમાં ફ્લોર પ્રાઈસ નક્કી કરવા માટે નિયમનકારની રાહ જોઈ રહી છે. જોકે કંપનીઓ ટેરિફમાં 25 ટકાનો વધારો કરવા માંગે છે, તે એક સમયે વધારવાનું શક્ય નથી. વોડાફોન, એરટેલ અને જિયોએ ગયા વર્ષે ટેરિફના ભાવમાં વધારો કર્યો હતો.