રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ની પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધન કરતાં ડોવલે કહ્યું કે ન્યાયતંત્ર માટે સામાન્ય ગુના જેવા ઉગ્રવાદી કેસો તરફ ધ્યાન આપવું એક મોટી પડકાર છે.
આ ક્રમમાં મીડિયાનો ઉલ્લેખ કરતા તેમણે માર્ગારેટ થેચરનો ઉલ્લેખ કર્યો, “જો કોઈ આતંકવાદી પગલાં લે છે અને મીડિયા તેના વિશે મૌન છે, તો આતંકવાદ બંધ થશે”
સામાન્યતા વાત કરવામાં આવે તો, આતંકી ભંડોળ અને નેટવર્કનો પુરો ખેલ તેના દ્વારા કરવામાં આવતા કામ(હુમલા-આતંકી પ્રવૃતી)નાં પ્રચાર પર આધારીત છે. જ્યારે આવી પ્રવૃતીઓની નોંધ લોવાનું બંધ કરી દેવામાં આવે તો આવી પ્રવૃતી લાંબો સમય પોતાની જાતે જ સર્વાઇવ કરી શકતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.