- સભ્ય નગરી ક્રાઇમ સિટી તરફ કરી રહી છે પ્રયાણ ?
- હત્યા – આત્મહત્યા કે કયાં ગુનાહે લીધો છે ઘાટ
- વડોદરામાં શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
- નવાયાર્ડ મધુનગર પાસે રેલવે ટ્રેક પાસેની ઘટના
- મૃતદેહ પાસે અન્ય યુવક બેભાન અવસ્થામાં મળ્યો
- બંને યુવકો પર જીવલેણ હુમલો થયો હોવાની આશંકા
- ઇજાગ્રસ્ત યુવકને સયાજી હોસ્પટલમાં ખસેડાયો
- રેલવે પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી
Crime/ વડોદરામાં શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
સભ્ય નગરી ક્રાઇમ સિટી તરફ કરી રહી છે પ્રયાણ ? હત્યા – આત્મહત્યા કે કયાં ગુનાહે લીધો છે ઘાટ વડોદરામાં શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો નવાયાર્ડ મધુનગર પાસે રેલવે ટ્રેક પાસેની ઘટના મૃતદેહ પાસે અન્ય યુવક બેભાન અવસ્થામાં મળ્યો બંને યુવકો પર જીવલેણ હુમલો થયો હોવાની આશંકા ઇજાગ્રસ્ત યુવકને સયાજી હોસ્પટલમાં ખસેડાયો રેલવે પોલીસ તથા […]