નિર્ણય/ કોરોના વોરિયર્સને કેન્દ્ર સ્વાસ્થ વીમો આપશે

નવી ઇન્શ્યોરન્સ યોજના અમલી બનશે કોરોના વોરિયર્સ માટે.

India
corona sainik કોરોના વોરિયર્સને કેન્દ્ર સ્વાસ્થ વીમો આપશે

કેન્દ્ર સ્વાસ્થ મંત્રાલયે જાહેરાત કરી છે કે કોરોના વારિયર્સને 24 એપ્રિલ 2021થી વીમો આપવામાં આવશે ત્યારબાદનવી પોલિસી અમલમાં આવશે. કોરોના માટે જે પ્રમાણે કોરોના વારિયર્ય લડી રહ્યા  છે તે ગર્વ જેવી બાબત છે.તેને ધ્યાનમાં લઇને  ફ્રી ઇન્શ્યોરન્સની જાહેરાત કરવામાં આવી છે.

કોવિડ વોરિયર્સના કલેઇમ્સ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 24 એપ્રિલ સુધીઆવરી લેવામાં આવશે,ત્યારબાદ એક નવી પોલિસી અમલમાં આવશે. આ કોરોના યોદ્વાઓ માટે  નવી પોલીસી વિતરણ કરવા માટેન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની સાથે વાતચીત ચાલી રહી છે.

કોવિડ-19 સામે લડનાર કોરોના વારિયર્સનો ઉત્સાહ વધે તે માટે આ યોજના કાર્યરત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કલ્યાણ પેકેજ 24 એપ્રિલ સુધી લાગુ રહેશે. ત્યારબાદ કોરોના વોરિયર્સ માટે ફ્રી ઇન્શ્યોરન્સ પોલિસી અમલી બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના સંક્રમણના કેસો વદી રહ્યા છે તેની સામે નિડરતાથી કોરોના વારિયર્સ લડી રહ્યા છે .