આજનું રાશિફળ/ આ રાશીના જાતકોને થઇ શકે છે મોટો લાભ,જાણો તમારું આજનું રાશી ભવિષ્ય

જાણો 5 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય

Top Stories Rashifal Dharma & Bhakti
રાશી

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૫-૧૨-૨૦૨૩, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /કારતક વદ આઠમ
  • રાશી :-    સિંહ (મ, ટ)
  • નક્ષત્ર :-   પૂર્વફાલ્ગુની     (સવારે ૦૩:૩૯ સુધી. ડિસે-૦૬)
  • યોગ :-    વિષ્કુંભ                (રાત્રે ૧૦:૪૩ સુધી.)
  • કરણ :-    બાલવ          (સવારે ૧૧:૧૯ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃશ્ચિક                             ü સિંગ (સવારે ૧૦:૨૩ સુધી ડિસે-૦૬)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૦૬ કલાકે                            ü સાંજે ૦૫.૫૩ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૨:૫૭ એ.એમ. ડિસે-૦૬                       ü ૦૧:૦૫ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üબપોરે ૧૨:૦૮ થી બપોર ૧૨:૫૧ સુધી.       ü બપોર ૦૩.૧૧ થી સાંજે ૦૪.૩૨ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

હનુમાનઅષ્ટકમનો પાઠ કરવો.

  • આઠમની સમાપ્તિ :         સવારે ૧૨:૩૮  સુધી. ડિસે-૦૬

 

તારીખ   :-    ૦૫-૧૨-૨૦૨૩, મંગળવાર / કારતક વદ આઠમ ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૮ થી ૧૨:૨૯
અમૃત ૧૨:૨૯ થી ૦૧:૫૦
શુભ ૦૩:૧૧ થી ૦૪.૩૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૨ થી ૦૯:૧૧
શુભ ૧૦:૫૧ થી ૧૨:૩૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • અજાણી વ્યક્તિ થીલાભ થાય.
  • વ્યસન મૂકી શકો.
  • કામનું દબાણ રહે.
  • મન ચંચળ.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લોકોને તમારાથી ખોટું ન લાગે તેનું ધ્યાન રાખવું
  • મિત્ર લાગણી સમજે.
  • મુજવણ રહ્યા કરે.
  • લોકોમી કડવાશ માફ કરો
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર – ૫

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • બાળકોથી લાભ થાય.
  • ધન સાચવવું.
  • ખોટું ટેન્શન ન લેવું.
  • ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • નવી તક મળે.
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથિ ઘરે આવે.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • ધનને ખોટી રીતે વેડફો નહીં.
  • નોકરીમાં દિવસ સારો જાય.
  • પાણીથી દૂર રહેવું.
  • ઘરમાં નવી વસ્તુ આવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • જવી વ્યક્તિની મદદ મળે.
  • નવી યોજના બને.
  • આંખોની સમસ્યા રહે.
  • આળસનો ત્યાગ કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  •  તુલા (ર , ત) :-
  • આર્થિક ધનલાભ થાય.
  • ધન બચાવીને રાખો.
  • જીવન જરૂરિયાત વસ્તુ મળે.
  • નવો પ્રેમ બંધાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સ્વાસ્થમાં સાચવવું.
  • લાંબી મુસાફરી થાય..
  • લાગણીશીલ બનો.
  • લગ્નયોગ પ્રબળ બને .
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • લાંબા ગળાનો લાભ થાય.
  • ઉઘવામાં તકલીફ રહે.
  • કામમાં મન ન લાગે.
  • ખોટો ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • સ્નાયુઓમાં તકલીફ રહે.
  • કામનું દબાણ વધે .
  • નકરાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • થાક લાગે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  •  કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવા કામની શરૂઆત થાય.
  • દુશ્મન પણ દોસ્ત બને.
  • બહાર જમવાનું ટાળો.
  • દિવસ સારો જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • યોગ્ય આરમ કરવો.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • વધારે મહેનત કરવી.
  • કોઈને ભરોસો ન કરવો.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૬