આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને થઇ શકે છે મોટો લાભ, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

27 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Rashifal Dharma & Bhakti
રાશી

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૭-૧૧-૨૦૨૩, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / કારતક સુદ પૂનમ
  • રાશી :-    વૃષભ   (ગ, શ, સ, ષ )
  • નક્ષત્ર :-   કૃતિકા             (બપોરે ૦૧.૩૫ સુધી.)
  • યોગ :-    શિવ              (રાત્રે ૧૧:૩૭ સુધી.)
  • કરણ :-    ભાવ             (બપોરે ૦૨.૪૭ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી

વૃશ્ચિક                                                 ü  વૃષભ

  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૫૨ કલાકે                              ü સાંજે ૫.૨૪ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૫:૧૧ પી.એમ.                                  üનથી.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü સવારે ૧૧:૪૭ થી બપોરે ૧૨:૨૮ સુધી.      ü સવારે ૦૮.૧૧ થી ૦૯.૪૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          શિવ લિંગ પર ચોખાનો અભિષેક કરવો.          પૂનમની સમાપ્તિ :   બપોરે ૦૨:૪૭  સુધી.

  • તારીખ :-        ૨૭-૧૧-૨૦૨૩, સોમવાર / કારતક સુદ પૂનમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૫૨ થી ૦૮:૧૧
શુભ ૦૯:૩૦ થી ૧૦:૫૦
લાભ ૦૨:૪૬ થી ૦૪.૦૫
અમૃત ૦૪:૦૫ થી ૦૫:૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૨૭ થી ૧૨:૦૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • મિત્રોથી લાભ થાય.
  • ધન ખર્ચ થાય.
  • ગુલાબનું ફૂલ જોડે રાખવું.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દિવસ સારો જાય.
  • નવી તક મળે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • પ્રેમમાં પડાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પ્રેમોશન મળે.
  • કાર્ય સિધ્ધ થાય.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • નવી યોજના બને.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • માનસિક શાંતિ મળે.
  • રોકાણથી લાભ થાય.
  • મતભેદ થઇ શકે.
  • દાન-પુણ્ય થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • સપના સાકાર થાય.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • મન વિચલિત થાય.
  • ગુસ્સા પર કાબૂ રાખો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ખર્ચમાં વધારો થાય.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
  • સોના ની ખરીદી થાય.
  • અત્તર લગાવીને નીકળવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • દિવસ આનંદમય જાય.
  • ઠોકર ન વાગે તેનું ધ્યાન રાખવું.
  • વેપાર સારો થાય.
  • નવો પ્રોજેક્ટ મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વિવેકી બનો.
  • વિશ્વાસઘાત થઇ શકે.
  • શંકા કરવાનું ટાળો.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવા રહસ્યો બહાર આવે.
  • ધ્યાન થી લાભ થાય.
  • નીડરતાથી જવાબ આપી શકો.
  • પૈસાની બચત થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • વિવેકી બનો.
  • થાક લાગે.
  • ખોટી ચિંતા છોડો,
  • સેવા કાર્ય થાય.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૮

 

  •  કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પ્રેમમા વધારો થાય.
  • નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે.
  • મોબાઈલ નો વપરાશ વધે.
  • ખર્ચ થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મોટી સફળતા મળે.
  • આંખોની સમસ્યા રહે.
  • ધીરજ પૂર્વક કાર્ય કરો.
  • કુટુંબના લોકો થી ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની