Somnath/ દિવંગત કેશુભાઈ પટેલના સોમનાથમાં કરશે અસ્થિ વિસર્જન

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… દિવંગત કેશુભાઈ પટેલના સોમનાથમાં અસ્થિ વિસર્જન પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ ખાતે કરાશે અસ્થિ વિસર્જન ત્રિવેણી સંગમ ઘાટ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ શાસ્ત્રોમાં ત્રિવેણી ઘાટ ખાતે અસ્થિ વિસર્જનનું ધાર્મિક મહત્વ ભગવાન શ્રીકૃષ્ણે પણ યાદવોનું કર્યું હતું અહીં પિંડદાન સોમનાથ મહાદેવ મંદિરના વિકાસમાં કેશુભાઈનો સિંહફાળો

Breaking News
a 76 દિવંગત કેશુભાઈ પટેલના સોમનાથમાં કરશે અસ્થિ વિસર્જન

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • દિવંગત કેશુભાઈ પટેલના સોમનાથમાં અસ્થિ વિસર્જન
  • પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ ખાતે કરાશે અસ્થિ વિસર્જન
  • ત્રિવેણી સંગમ ઘાટ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ
  • શાસ્ત્રોમાં ત્રિવેણી ઘાટ ખાતે અસ્થિ વિસર્જનનું ધાર્મિક મહત્વ
  • ભગવાન શ્રીકૃષ્ણે પણ યાદવોનું કર્યું હતું અહીં પિંડદાન
  • સોમનાથ મહાદેવ મંદિરના વિકાસમાં કેશુભાઈનો સિંહફાળો