Not Set/ 2018નું સુર્ય ગ્રહણ: જાણો કઇ રાશિને કેવું ફળ આપશે ?

અમદાવાદ, થોડા દિવસ પહેલા જ વર્ષ ૨૦૧૮ નું પહેલું ચંદ્ર ગ્રહણ જોવા મળ્યું હતું અને હવે આજે એટલે કે ૧૫ ફેબ્રુઆરીના રોજ સૂર્ય ગ્રહણ જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ મકર રાશિમાં લાગવાનું છે અને આ ગ્રહણને આંશિક સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે, જો કે જે આપણા ભારતમાં જોવા નહી મળે. ચાલો જાણીએ આ સૂર્ય ગ્રહણથી કઈ રાશિ […]

Uncategorized
r 2018નું સુર્ય ગ્રહણ: જાણો કઇ રાશિને કેવું ફળ આપશે ?

અમદાવાદ,

થોડા દિવસ પહેલા જ વર્ષ ૨૦૧૮ નું પહેલું ચંદ્ર ગ્રહણ જોવા મળ્યું હતું અને હવે આજે એટલે કે ૧૫ ફેબ્રુઆરીના રોજ સૂર્ય ગ્રહણ જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ મકર રાશિમાં લાગવાનું છે અને આ ગ્રહણને આંશિક સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે, જો કે જે આપણા ભારતમાં જોવા નહી મળે.

ચાલો જાણીએ આ સૂર્ય ગ્રહણથી કઈ રાશિ પર શું અસર થશે.અહીં જુદી જુદી રાશિઓના 10 દિવસ કેવા જશે તે આપવામાં આવ્યું છે.

ઘણી રાશિઓ માટે સૂર્ય ગ્રહણ ખુબ જ સારું તો અમુક રાશિ માટે માધ્યમ ફળ જોવા મળી રહ્યું છે. ત્યારે  મકર અને કુંભ રાશિ માટે આ સૂર્ય ગ્રહણ ખરાબ સાબિત થઈ શકે છે.

ચાલો જાણીએ રાશી ફળ (15-2-2018 થી 25-2-2018 સુધી)