દુનિયામાં કોરોનાનાં કેસમાં પણ ઘટાડોથઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. જોકે હવે ગુજરાત રાજ્યમાં પણ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોરોનાનો આંક સતત ઘટતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1883 કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 618 કે માં નોંધાયા છે. સુરતમા છેલ્લા 24 કલાક માં 47 કેસ નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 282, કેસ ગાંધીનગરમાં કેસ 75,રાજકોટમાં 25 કેસ નોંધાયા છે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ 18196કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ 21,439કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી દર્દીઓનાં મોત 14થયા છે. જયારે રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 12 લાખને પર પહોચ્યો છે.